Free Laptop Scheme 2022 (Gujarat)
Free Laptop Scheme 2022 (Gujarat) આપણે બધાને ખબર છે કે વધતી ટેકનોલોજીના કારણે લેપટોપ અને મોબાઈલ જેવાં સાધનો ની ખૂબ જ જરૂરિયાત રહી છે તેમાં પણ હમણાં Lockdown ના કારણે વિદ્યાર્થીઓને શિક્ષણ માટે લેપટોપ તેમજ મોબાઇલ ની જરૂરિયાત પડે છે તેથી ગુજરાત સરકાર દ્વારા લેપટોપ સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે. ગુજરાત સરકારે વિદ્યાર્થીઓને ૬ ટકાના વ્યાજે 40,000/- રૂપિયા સુધીની આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.

ગુજરાતમાં આદિ જાતિ નિગમ ગાંધીનગર દ્વારા લેપટોપ સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે આ યોજના હેઠળ બેરોજગાર લોકોની લેપટોપ ખરીદી પર સહાય આપવામાં આવે છે. તો મિત્રો તમે પણ ઉત્સુક હશો કે આજે આપણે કોમ્પ્યુટર લોન સહાય યોજના વિશેની વાત કરીશું.
યોજનાનું નામ | Free Laptop Sahay Yojana Gujarat 2022 |
ગુજરાતીમા | લેપટોપ સહાય યોજના |
અમલીકરણ વર્ષ | 2020 |
લાભાર્થીઓ | ગુજરાત રાજયના અનુસૂચિત જાતિ ના લોકો |
Launched By | Gujarat Sarkar Yojana |
લાભ | લેપટોપની ની ખરીદી પર આર્થિક સહાય |
વ્યાજનો દર | 4% સાદું વ્યાજ |
ઓફીસીઅલ વેબસાઈટ | https://sje.gujarat.gov.in/ |
Benefits of Gujarat free laptop yojana 2022
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા લેપટોપ સહાય અંતર્ગત ગુજરાત સરકારે 40,000/- રૂપિયાની આર્થિક રીતે સહાય આપવા ઈચ્છે છે.
આમ, ગુજરાત સરકાર દ્વારા લેપટોપ ખરીદવા પર આપવામાં આવતી આર્થિક સહાય છ (6%) ટકા લેખે સાદા વ્યાજ તરીકે આપવામાં આવે છે.
Features Of Laptop Sahay Yojana
- આજ યોજના હેઠળ ગુજરાત સરકારે છ ટકા લેખે સાદુ વ્યાજ ગણવામાં આવે છે.
- ગુજરાત સરકાર દ્વારા લેપટોપ સહાય અંદર લેવામાં આવેલો ને તો મારે સાઈઠ મહિનાની અંદર ભરવાની રહેશે.
- જો તમે મહિના નો હપ્તો કરવામાં સુકાઈ જવું તો તમે તેમના પર અઢી ટકા વ્યાજ સાથે જીએસટી પેનલ્ટી લગાવવામાં આવશે.
- ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ લેપટોપ સહાય યોજના અંતર્ગત અનુસૂચિત જનજાતિના લોકો આ યોજનાનો લાભ લઇ શકે છે.
Free Laptop Scheme 2022 (Gujarat)
Eligibility criteria For Laptop Sahay Yojana
- અરજી કરનાર વિદ્યાર્થી ગુજરાત રાજ્યનો વતની હોવા જરૂરી છે
- માત્ર પછાત વર્ગના લોકો આ યોજના માટે અરજી કરી શકે છે.
- આ યોજના માટે ૧૮ થી ૩૦ વર્ષની ઉંમરની વ્યક્તિ અરજી કરી શકે છે.
- હજી કરનાર વ્યક્તિએ ઓછામાં ઓછું ધોરણ ૧૨ પાસ કરેલું હોવું જરૂરી છે
- અરજી કરનાર વિદ્યાર્થીના પરિવારમાં કોઈ પણ વ્યક્તિએ સરકાર પાસેથી લોન લીધેલી ન હોવી જોઈએ.
- અરજી કરનાર વ્યક્તિ ની વાર્ષિક આ વાક્ય ત્રણ લાખ રૂપિયા કે તેનાથી ઓછી હોવી જરૂરી છે અને તે ગામડા વિસ્તારમાં રહેતો હોવો જોઈએ.
Required Documents Foe Laptop Sahay Yojana
- વિદ્યાર્થી નું આધારકાર્ડ
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
- ઓળખ પત્ર જેમ કે પાન કાર્ડ ચૂંટણી કાર્ડ અથવા આધાર કાર્ડ
- જાતિનું પ્રમાણપત્ર
- ઉંમર નું પ્રમાણપત્ર
- વાર્ષિક આવકનું પ્રમાણપત્ર (Income Certificate)